*મહાશિવરાત્રી શિવપૂજા*
શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ એવમ્
શ્રીબ્રાહ્મણ સમાજ ના સહયોગથી
શિવરાત્રી સમૈયો રૂદ્રાભિષેક, પૂજન
Monday February 28th, 2022
04:30 pm to 07:00 pm
શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ એટલાન્ટા ગઢપુરધામ
ભગવાન શ્રી સ્વામિનારાયણે સનાતન વૈદિક પરંપરાનો અનાદર કર્યા વિના જ અનોખી ભક્તિની સમભાવ રીતિની સ્થાપના કરી વેદ પ્રમાણિત વિષ્ણુ અને મહેશ (મહાદેવ )ના એકાત્મપણા ઉપર મહારાજે પોતાની મહોર મારી एकात्म्यमेव विज्ञेयं नारायणमहेशयो:
(શિ.પ. ૪૭)
મહાશિવરાત્રિ જેવા મહોત્સવ ના દિવસે મહાદેવ નું પૂજન કરવું, ઉપવાસ કરવો એ આજ્ઞા કરી,
મહારાજે જુનાગઢ માં સિધ્ધેશ્વર મહાદેવ ની પણ સ્વહસ્તે પ્રતિષ્ઠા કરેલ છે. આપણા પુરાણોમાં આ પવિત્ર દિવસ નો અનન્ય મહિમા છે પ્રતિ વર્ષ ની પરંપરા મુજબ શ્રી ગઢપુરધામ માં શિવમહાપૂજા અને રૂદ્રાભિષેક નો અલૌકિક લાભ લેવા આપશ્રી અચૂક પધારશો .
શિવમહાપૂજન :- on Monday February 28th, 2022
Time:- 04:30 pm to 07:00pm
થાળ,આરતી, મહાપ્રસાદ
શિવમહાપૂજન અભિષેક ના યજમાન પદ માટે અગાઉ થી નામ નોંધાવવા વિંનતી
જય સ્વામિનારાયણ