જય સ્વામિનારાયણ
શ્રી ઞઢપુરધામ સ્વામિનારાયણ મંદિર માં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે , શાકોત્સવ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી લોકપ્રિય ઉત્સવ શ્રીજી મહારાજે આ એક અનોખા જ નવિન ઉત્સવ ની પરંપરા પ્રારંભ કરી છે લોયા ની દિવ્ય લીલા ની ઝાંખી કરાવતા આ ઉત્સવ માં સહ પરિવાર પધારવા અવશ્ય લાભ લેવા વિનંતી છે.
*ખાસ નોંધ: – આ દિવસે વરસાદ હોવાથી પતંગ ઉત્સવ બંધ રાખવામાં આવે છે.*
શાકોત્સવ સભા સમય:- 04:00 થી 06:00
અનિવાર્ય સંજોગોને કારણે પતંગ ઉત્સવ બંધ રાખવા બદલ ક્ષમા કરશો.
શાસ્ત્રીજી ના જય સ્વામિનારાયણ