Navratri Garba Celebration 2017

*નવરાત્રિ મહોત્સવ*

જય શ્રી સ્વામિનારાયણ
શ્રી ગઢપુર ધામ ના પુનીત આંગણે ઉલ્લાસ અને આરાધનાનું પર્વ નવરાત્રી મહોત્સવ ઉજવાશે “September- 21st to September- 29th ”
*રાસ ગરબા દરરોજ રાત્રે 07:30 pm to 09:00pm

*દુર્ગાષ્ટમી હવન*
September 28th Thursday time 03:00pm to 06:30pm
*યજ્ઞના યજમાન પદ ની સેવા $101
*વિજયા દશમી ઉત્સવ*
September 30 Saturday
શસ્ત્ર પૂજા, ધ્વજા આરોહણ . * time 06 :00 pm to 07:30pm
*શરદ પૂર્ણિમા રાસોત્સવ*
October -8 sunday
*કિર્તન :- 04:00 pm
*રાસ ગરબા :-05:00pm
*થાળ-આરતી :-06:30pm
*દૂધ પૌંઆ , ભોજન પ્રસાદ…

મંદિર દ્વારા આયોજિત આ દરેક ઉત્સવ માં સહભાગી થવા ભાવપૂર્ણ નિમંત્રણ ……… શાસ્ત્રીજી
ના જય સ્વામિનારાયણ