अखण्ड मण्डाकारम्
व्याप्तम् येन चराचरम्
तत्पदम् दर्शितम् येन
तस्मै श्री गुरवे नमः
It is an incomparable journey where the Guru leads you
From the visible to the invisible
From the material to the divine
From the ephemeral to the eternal
Thanks for being my Guru……….
જય સ્વામિનારાયણ
શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રીગઢપુરધામ દ્વારા July- 9-2017 Sunday અષાઢ સુદ પૂનમે ( ગુરુ પૂર્ણિમા )મહોત્સવ પ.ભ.શ્રીચીમનભાઇ પટેલ ના ઘરે બર્મિંગહામ ખાતે અને મંદિરે ઉજવવામાં આવશે, શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરૂ એ તો ઇશ્વર દ્વારા જગત ને મળેલુ વરદાન છે, ગુરુ આત્મા અને પરમાત્મા વચ્ચે નો સ્નેહમય સેતુ છે ,ગુરુ મહિમા ના ગુણગાન માટે આ અવસર આયોજિત છે જેમાં પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીશાંતિપ્રિય દાસજીનાપાવન સાન્નિધ્ય માં પૂજન સત્સંગ થશે, આત્મીયતાને આમંત્રણ ની આવશ્યકતા ના હોય અને આપણે બધા જ ગુરુજી ના ૠણાનુબંધન થી જોડાયેલા છીએ તો સમયસર પધારવા ભાવાગ્રહ છે
બર્મિંગહામ ખાતે સત્સંગ અને પૂજા
* પ્રાર્થના- કિર્તન 03:30pm
* ગુરૂ પાદુકા પૂજા 04:00pm
* સત્સંગ 04:30 to 06:15pm
*આરતી ,થાળ ,મહાપ્રસાદ.
P B Chimanbhai patel
1829 Saulter road Home wood Al 35209 Birmingham
શ્રીગઢપુરધામ મંદિર ખાતે સત્સંગ અને પૂજા
*પ્રાર્થના કિર્તન 04:00pm
*ગુરૂ પાદુકા પૂજા05:00pm
*સત્સંગ 05:30pm
*આરતી ,થાળ ,મહાપ્રસાદ
🙏શાસ્ત્રીજી ના જયશ્રી સ્વામિનારાયણ 🙏